Pages

purpose

આજ્વાષ ”શૂન્યવતનો

     ગુર્જરી સાહિત્યના નભોમંડળની સેવા અર્થે મને આપની સમક્ષ બ્લોગ રજુ કરતા અત્યંત હર્ષ અનુભવાય છે.

બ્લોગ નવોદિત કવિની ક્રુતિઓને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય તેવી અભ્યર્થનાને અનુલક્ષીને બનાવવામાં આવ્યો છે.

  ફુલ નહીં તો ફુલની પાંખડી, તેમ સૂર્ય નહીં તો સૂર્યનાં કિરણોથી મા ગાયત્રી આપણાં સહુનાં જીવનને પ્રજ્વલીત કરે તેવી આશા સાથે બ્લોગ વેબ જગતનાં વિશાળ નભમાં રમતો મુકુ છું.
 આપનાં પ્રતિભાવો સદૈવને માટે આવકાર્ય છે
લી….
અજય મોદી "શૂન્યવત"