આંખે ચશ્માં ,
ખભે થેલો
'ને કાને I-pod...
જુવાનીયો
રવિવારે સવારે
સત વાગે
પાન નાં ગલ્લે પૂછે છે કે
'Pencil મળશે ?!'
ચૂનો ઘસતા પેલો બબડ્યો
'વાપરી હોત તો આ કુચો પકડત ?
હા કહીશ તો પાછો E-Raser વાળી માગીશ !'
'નાં Rubber તો છે....સુગંધી વાળું !'
'તો Paper કે Pad માગીશ !
લાલસોટ હાથે તાલી મારવા હાથ
ઉગામ્યો....
'ને હળવેથી બોલ્યો
'વત્સ ,
જો આ ભૂસાય કોઈ દી ?'
Cartoon Character નાં વહેમે
ઓલો જોયા કરતા વિચારે છે...
'મેં હાથ નાં ધર્યો તો
કેવી પલટી મારી
ઉસ્તાદ...એજ હાથ કેવો વાપરી લીધો !'
હમમમ !
'ભાઈ એટલેજ Pencil માગું છું '
ઉન્હું !
'હુયે તારે એટલેજ Pen રાખું છું.'
-ગૌરાંગ અમીન
ખભે થેલો
'ને કાને I-pod...
જુવાનીયો
રવિવારે સવારે
સત વાગે
પાન નાં ગલ્લે પૂછે છે કે
'Pencil મળશે ?!'
ચૂનો ઘસતા પેલો બબડ્યો
'વાપરી હોત તો આ કુચો પકડત ?
હા કહીશ તો પાછો E-Raser વાળી માગીશ !'
'નાં Rubber તો છે....સુગંધી વાળું !'
'તો Paper કે Pad માગીશ !
લાલસોટ હાથે તાલી મારવા હાથ
ઉગામ્યો....
'ને હળવેથી બોલ્યો
'વત્સ ,
જો આ ભૂસાય કોઈ દી ?'
Cartoon Character નાં વહેમે
ઓલો જોયા કરતા વિચારે છે...
'મેં હાથ નાં ધર્યો તો
કેવી પલટી મારી
ઉસ્તાદ...એજ હાથ કેવો વાપરી લીધો !'
હમમમ !
'ભાઈ એટલેજ Pencil માગું છું '
ઉન્હું !
'હુયે તારે એટલેજ Pen રાખું છું.'
-ગૌરાંગ અમીન
No comments:
Post a Comment